Any Query?   99048 76464

Notice

*:: નોટીસ :- પરિણામ આપવા બાબતે ::*

*માતૃભૂમિ વિદ્યાભવન: વિદ્યાપ્રેમી વાલીશ્રીને જણાવવાનું કે વર્ષ 2023-24 નું વાર્ષિક પરીક્ષાનુંપરિણામ તારીખ : 01/05/2024 ને બુધવાર ના રોજ નીચેઆપેલા સમય માં આપવામાં આવશે.  જેનીવાલીશ્રીએ નોંધ લેવી.*

 

*બાળભવન (ગુજરાતી માધ્યમ)= 09:00 થી 11:00*

*ધોરણ- 1 થી 4 (ગુજરાતી માધ્યમ) = 09:00 થી 11:00*

*ધોરણ- 5 થી 9 અને 11 (ગુજરાતી માધ્યમ) = 12:00 થી 02:00*

*બાળભવન(અંગ્રેજીમાધ્યમ) = 09:00 થી 11:00*

*ધોરણ- 1 થી 9 (અંગ્રેજી માધ્યમ) = 09:00 થી 11:00*

*ધોરણ- 11Science = 09:00 થી 11:00*

*:: નોટીસ :- ફાઉન્ડેશન કોર્ષની પરીક્ષા બાબતે ::*

*માતૃભૂમિ વિદ્યાભવન: વિદ્યાપ્રેમી વાલીશ્રીને જણાવવાનું કે વર્ષ 2024-25 થી શાળામાં ધોરણ 6 થી 8નાબાળકો માટે ફાઉન્ડેશન કોર્ષ શરૂ થઈ રહ્યો છે તો આપના બાળકને ફાઉન્ડેશન કોર્ષકરાવવા માંગતા હોય તો પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષા તારીખ : 01/05/2024ને  બુધવાર સમય બપોરના 12:00 થી 12:૩૦ સુધીનો રહેશે તો ફાઉન્ડેશનકોર્ષ માટેપ્રવેશ પરીક્ષા ફરજીયાત આપવાની રહેશે ઉપરોક્ત સમયે બાળકે શાળાએ હાજર રહેવું. જેનીવાલીશ્રીએ નોંધ લેવી.*


*:: નોટીસ :- ધોરણ-1 અને 2 (ગુજરાતી માધ્યમ)માં વેકેશન બાબતે ::*

*માતૃભૂમિ વિદ્યાભવન: વિદ્યાપ્રેમી વાલીશ્રીને જણાવવાનું કે તારીખ 15/04/2024 ને સોમવારથી ધોરણ-1 અને 2 (ગુજરાતી માધ્યમ)માં વેકેશન રહેશે. રીઝલ્ટ તારીખ : 01/05/2024ને બુધવારના રોજ સવારે 09:00 થી 11:00 કલાક સુધીનું રહેશે. નવું શૈક્ષણિક સત્રતારીખ : 10/06/2024 ને સોમવારથી શરુ થશે, જેનીવાલીશ્રીએ નોંધ લેવી.*


*:: નોટીસ :- ફાઉન્ડેશન કોર્ષ અંગે જાણકારી અંતર્ગત વાલી મીટીંગ બાબતે ::*

*માતૃભૂમિ વિદ્યાભવન: વિદ્યાપ્રેમી વાલીશ્રીને જણાવવાનું કે ધોરણ 6 થી 8 (વર્ષ 2024-25)ના બાળકો માટે શાળામાં ફાઉન્ડેશન કોર્ષ અંગેજાણકારી અંતર્ગત શાળામાં વાલી મીટીંગનું આયોજન કરેલ છે, તો વાલીશ્રીએ નીચે આપેલધોરણ-વર્ગ, સમય અને તારીખ પ્રમાણે ખાસ હાજર રહેવું જેનીવાલીશ્રીએ નોંધ લેવી.*

 

*નોંધ : વાલીશ્રીમાં માતા અથવાપિતા ગમે તે એક વાલીએ હાજર રહેવું.*

 

*તારીખ 12/04/2024 ને શુક્રવારના રોજ ધોરણ-વર્ગ :5-A, 5-B, 6-A, 7-A*

*તારીખ 13/04/2024 ને શનિવારના રોજ ધોરણ-વર્ગ: 5-C, 6-B, 6-C, 7-B, 7-C, (ENGLISH MEDIUM : STD-5,6,7)*

 

*મીટીંગ સમય : રાત્રીના 09:00 થી 10:00*

 

*મીટીંગ સ્થળ : માતૃભૂમિ વિદ્યાભવન,સંકુલ-2ના હોલમાં*


Previous 1 Next