*ગણેશ વિસર્જન ની રજા બાબતે*
આથી જણાવવાનું કે તારીખ -*25-09-2026* ને શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે શાળા માં રજા રહેશે. તારીખ -*26-09-2026* ને શનિવારના રોજ શાળા રાબેતા મુજબ ની રહેશે..
ધન્યવાદ..
About holiday of Anant chaudas
This is to inform that there will be a holiday on *25-09-2026* Friday on account of Anant chaudas. School will be as per regular on *26-09-2026* Saturday.